જાણો કઈ વેજિટેરિયન ડિશ ઓનલાઈન સૌથી વધુ ઓર્ડર કરાઈ

સ્વિગીના ગ્રીન ડોટ એવોર્ડ્સ દરમિયાન આ ડિશ અંગે જણાવાયું

ભારતમાં સૌથી વધુ આ વેજિટેરિયન ડિશને મંગાવવાનું લોકોને પસંદ પડ્યું

પનીર બટર મસાલા પ્રથમ સ્થાને રહી

મહારાષ્ટ્રની ફેમસ ડિશ ભાજી પાઉં પણ લોકોએ ખૂબ ઓર્ડર કરી

મગદાળ અને ચોખામાંની સાઉથ ઈન્ડિયન ડિશ પોંગલ લોકોને ખૂબ મંગાવી

મસાલા ઢોંસા ફુડ લવર્સના પ્રિય રહ્યા, સાથે નારિયેળની ચટણી તો ખરી જ

પનીર બિરયાની વિથ રાઈતા એન્ડ ગ્રેવી લોકોએ ખૂબ ખાધી

હેલ્ધી ફૂડ દાલ ખીચડી પણ સૌથી વધુ ઓર્ડર કરાઈ

માર્ગારેટા પિત્ઝા બાળકોથી લઈને યંગસ્ટર્સને રહ્યા ફેવરિટ

ડોનેટ જેવા દેખાતા વડા સંભાર પણ લોકોને ગમ્યા

ઈડલી સંભાર અને સમોસા ઓલ ટાઈમ હિટ રહ્યા