રિયલ બ્લડ પ્યુરિફાયર છે બીટનો જ્યુસ
બીટમાં છુપાયો છે પોષક તત્વોનો ખજાનો, અનેક પરેશાનીઓમાં રાહત
બીટમાં રહેલું નાઈટ્રેટ્સ બ્લડ પ્રેશર ઘટાડી દિલની બીમારીઓ દૂર રાખશે
ફાઈબરના લીધે પાચન સારું રહેશે અને કબજિયાતમાં રાહત મળશે
એથલીટ્સ માટે ફાયદાકારક, માંસપેશીઓ બનશે મજબૂત
એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોવાથી ગંભીર બીમારીઓથી બચાવશે
રોજિંદા સેવનથી સ્કીન રહેશે સોફ્ટ અને હેલ્ધી
ખાલી પેટે આ વસ્તુઓ બિલકુલ ન ખાતા, થશે નુકસાન