ખાલી પેટે આ વસ્તુઓ બિલકુલ ન ખાતા, થશે ખૂબ નુકશાન
સવારનું પહેલું મીલ કે બ્રેકફાસ્ટ હેલ્ધી હોવો જોઈએ, આ વસ્તુ કરો અવોઈડ
ખાલી પેટે કેરી કદી ન ખાતા, પાચન પર પડશે ખરાબ ઈફેક્ટ
કાચી ડુંગળી બની શકે છે ગેસ અને એસિડિટીનું કારણ
દિવસની શરૂઆત કોફી પીને ન કરશો, પેટમાં વધશે એસિડ લેવલ
સવારની શરૂઆત અનાનસથી કરશો તો આંતરડાની દિવાલોને થશે અસર
ટામેટાનું સેવન સવારે કરવાથી પથરી અને એસિડિટી થઈ શકે
પાણીના ફિલ્ટરમાં નાંખેલી ગંદકીને મિનિટોમાં કરો દૂર