પાણીના ફિલ્ટરમાં જામેલી ગંદકીને મિનિટોમાં કરો દૂર

જો ફિલ્ટર ગંદુ થશે તો પાણી ક્લિન નહીં થઈ શકે, ઘરે બેઠા કરી શકો છો સફાઈ

ગરમ પાણીમાં વિનેગર મિક્સ કરીને ફિલ્ટર ડૂબાડી રાખો, એક કલાક બાદ સોફ્ટ બ્રશથી સાફ કરો

પાણીમાં લીંબુ મિક્સ કરીને અડધો કલાક ફિલ્ટર રાખી દો, મુલાયમ કાપડની મદદથી કરો ક્લીન

પાણીમાં બેકિંગ સોડા મિક્સ કરી ગાઢ પેસ્ટ તૈયાર કરો, ફિલ્ટર પર પાતળું લેટર લગાવી બ્રશથી ક્લીન કરો

અડધા કપ મીઠામાં એક કપ વિનેગર મિક્સ કરીને તૈયાર કરેલી પેસ્ટને એક કલાક લગાવી રાખો, પછી ગરમ પાણીથી કરો સાફ