30 જૂલાઈ 2024: કર્ક રાશિના જાતકોને નોકરી-ધંધામાં સફળતા મળતી જણાય
-
મેષ:
કાર્યક્ષેત્રે સફળતા દૂર ભાગતી જણાય. આવકનું પ્રમાણ ઘટે. ઉપરાંત ખર્ચમાં વધારો થતો જણાય
-
વૃષભ :
વાહન સુખમાં વૃદ્ધિ, સ્થાવર જંગમ મિલકતના ખરીદ વેચાણ શક્ય બને. માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય
-
મિથુન:
પરિવારમાં વાદ-વિવાદ ટાળવો. આરોગ્ય સારું રહેશે. ધંધામાં અગત્યના નિર્ણયો મુલતવી રાખવા
-
કર્ક:
નોકરી-ધંધામાં સફળતા મળતી જણાય. નવી નોકરી મળવાના યોગ છે. ધંધાકીય ક્ષેત્રે સફળતા યશ મળતો જણાય
-
સિંહ:
મોજ શોખમાં વધરો થાય. સંતાન અંગેની સમસ્યા હળવી થતી જણાય. નવું જણવાનો યોગ બને છે
-
કન્યા:
આજના દિવસે કોઈ મહત્વનું કામ પૂર્ણ થતું જણાય. માતાની તબિયત સાચવવી, વાદન સાચવીને ચલાવવું
-
તુલા:
નવા કાર્યોની શરૂઆત થતી જણાય. જુની ઉઘરાણી છુટી થતાં નાણાંની છુટ વર્તાય. આરોગ્ય સારૂં રહેશે
-
વૃશ્ચિક:
શારીરિક અને માનસિક અસ્થિતા જણાય. આવકનું પ્રમાણ ઘટે, નોકરી, ધંધામાં લાભ મળતો જણાય
-
ધનુ:
કાર્યક્ષેત્રે સફળતા મળે, નોકરી, ધંધામાં પ્રગતિ, નવી નોકરી ધંધો શરૂ કરી શકાય
-
મકર:
પરિવારમાં સુખ, શાંતિ વધતી જણાય. શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. સ્વાસ્થની કાળજી રાખવી
-
કુંભ:
વિશ્વાસઘાતના ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. આરોગ્ય સાચવવાની સલાહ છે
-
મીન:
પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. દામ્પત્ય જીવનમાં પ્રેમનો અનુભવ થાય