રોજ સવારના નાસ્તામાં આ વસ્તુઓ લેજો, બીમારીઓ દૂર રહેશે

સવારનો નાસ્તો છે ખૂબ જ મહત્ત્વનો, આપશે ભરપૂર એનર્જી, આ રહ્યા તમારા ઓપ્શન્સ

સવારની શરૂઆત હૂંફાળું પાણી પીવા સાથે કરો, દિવસભરનું હાઈડ્રેશન મળશે

પાંચ પલાળેલી બદામ અને એક ગ્લાસ દુધ બ્રેકફાસ્ટ પહેલા લો

રાતે પાણીમાં પલાળેલી કિસમિસ સવારે યોગ કે વોક પહેલા ખાવ

પૌઆ પૌષ્ટિક નાસ્તો, ફાઈબર રિચ હોવાથી ભૂખ પણ નહીં લાગે

પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર ઓટ્સ પણ બેસ્ટ નાસ્તો, મેટાબોલિઝમ થશે બૂસ્ટ

કેળું હોય છે ફુલ ઓફ ન્યુટ્રિઅન્ટ્સ, રોજ ખાઈ શકો એક કેળું

વેઈટલોસ કરવા ઈચ્છતા હો તો ઉકાળેલા શાકભાજીમાં મરી, સંચળ, હીંગ-જીરાનો પાવડર નાંખીને ખાવ