ફક્ત કોળું નહિ, તેના બી પણ છે હેલ્થ માટે ગુણકારી
કોળુ (પમ્પકિન) પેટ માટે ફાયદાકારક, અનેક બીમારીઓ સામે રક્ષણ
તેના બી તમારા ખરાબ મૂડને સુધારશે, હાર્ટને રાખશે હેલ્ધી
પમ્પકિન સીડ્સમાં એમીનો એસિડ, જે ઊંઘની ગુણવત્તા સુધારશે
તેમાં રહેલું મેગ્નેશિયમ અને પોટેશિયમ બીપીને નિયંત્રણમાં રાખશે
ફાઈબરથી ભરપૂર હોવાથી પાચન ફાસ્ટ બનાવશે અને કબજિયાત દૂર કરશે
સલાડમાં ભેળવીને, સ્મુધી બનાવીને કે દહીંમા મિક્સ કરીને ખાઈ શકાશે
વરસાદમાં ભેજને કારણે ચહેરો કાળો પડી ગયો હોય તો આ રીતે નિખારો