25 જૂલાઈ 2024: ધનુ રાશિના જાતકોને પરિવારમાં નવા સભ્યના આગમનના સમાચાર તમને મુગ્ધ કરશે
-
મેષ:
જો તમે પ્રવાસ કરવાના હો તો એ વાતની ખાતરી કરી લે જો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે.
-
વૃષભ :
તમારી આસપાસના લોકો તમારા સંબધોમાં મતભેદ પાડવાની કોશિષ કરી શકે
-
મિથુન:
તબીબી ટ્રાન્સક્રિપ્શન માટે બહુ સારો દિવસ. તમારા ભૂતકાળનું કોઈ રહસ્ય જાણીને તમારા જીવનસાથીને થોડીઘણી ઠેસ પહોંચી શકે
-
કર્ક:
પરિવાર સાથે તમે ખુશહાલ ક્ષણો માણી રહ્યા હોવાથી તમારૂં સ્વાસ્થ્ ખીલી ઉઠશે.
-
સિંહ:
આજનો દિવસ સારો છે.આજે તમે ખરીદી કરવા માટે બહાર જઈ શકો
-
કન્યા:
ધ્યાન તથા યોગ આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ઉપયોગમાં લઈ શકાય
-
તુલા:
સ્વાસ્થય પ્રત્યેની બેદરકારી તમને આગળ જતાં પજવી શકે. આજે ઘરથી નીકળતા પહેલા વડીલોનું આશીવાદ લો.
-
વૃશ્ચિક:
આજે તમારામાંના કેટલાક દાગીના અથવા હૉમ એપ્લાયન્સીસની ખરીદી કરશે.
-
ધનુ:
પરિવારમાં નવા સભ્યના આગમનના સમાચાર તમને મુગ્ધ કરશે
-
મકર:
કામ બાકી હોવા છતાં રૉમાન્સ તથા સામાજિક બાબતો તમારા મગજ પર રાજ કરશે
-
કુંભ:
ઘરનું કામ થકાવનારૂં હશે તથા માનસિક તાણનું મોટું કારણ બનશે.
-
મીન:
તમે જો ઘણા સમયથી કામના સ્થળે મુશ્કેલી અનુભવતા હશો તો આજનો દિવસ ખરેખર સારો રહેશે.