સફેદ કપડા પરથી પીળા ડાઘ હટાવો અને ચમક પાછી મેળવો
દરેકના વોર્ડરોબમાં હોય છે સફેદ કપડાં, કેટલાક લોકો માટે છે ફેશન સ્ટેટમેન્ટ
સમય સાથે ચમક ફીકી થઈને કપડા પીળા પડે તો જોવામાં લાગે છે ખરાબ
કેટલીક ટ્રિક્સ તમને સરળતાથી પીળા પડી ગયેલા કપડાને સફેદ બનાવવામાં કરશે મદદ
થોડા ગરમ પાણીમાં લીંબુ નિચોવીને થોડો ડિટરજન્ટ મિક્સ કરો, એક કલાક સફેદ કપડાં તેમાં રાખો અને હળવા હાથે ધોઈ લો
ગરમ પાણીમાં બેકિંગ સોડા નાંખીને સફેદ કપડા અડધો કલાક રાખ્યા બાદ વોશિંગ મશીનમાં ડિટરજન્ટ લિક્વિડ નાખીને ધોઈ લો
વ્હાઈટ વિનેગર પણ કરશે સ્ટેન રિમુવરનું કામ, વ્હાઈટ વિનેગરને પાણીમાં નાખીને કપડા પલાળો. અડધા કલાક પછી ધુઓ
આ સીડ્સ ખાવાથી કદી નહીં થાય પ્રોટીનની કમી