આ વસ્તુઓમાં ભુલથી પણ લીંબુ મિક્સ કરીને ન ખાશો

લીંબુમાં વિટામીન સી અને મિનરલ્સની સાથે એન્ટીઓક્સિડન્ટ પણ ભરપૂર

લીંબુ એક એસિડિક ફુડ, કેટલાક ખોરાકમાં આપી શકે છે રિએક્શન્સ

દહીં, દુધ કે કોઈ પણ ડેરી પ્રોડક્ટ્સમાં લીંબુનો ઉપયોગ ન કરતા

બહુ સ્પાઈસી ફુડમાં મિક્સ ન કરતા લીંબુ, ટેસ્ટ બગડશે

મીઠા ફળો, જેમકે તરબૂચ, કેરી, સફરજન, સ્ટ્રોબેરી, કેળામાં લીંબુ નાંખશો તો હાર્ટ બર્ન અને બ્લોટિંગ થશે

છાસમાં ભૂલથી પણ લીંબુ ન નાખશો. ડાઈજેશન માટે ખતરનાક

ઈંડામાં ન નાખશો લીંબુનો રસ, પ્રોટીન કરશે ખતમ