મેદો ખાવામાં ભલે સ્વાદિષ્ટ લાગે, રોજ ખાવાની ન કરશો ભૂલ

મેદામાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ હોય છે વધુ, વધારી શકે છે સુગર લેવલ

રિફાઈન્ડ હોવાથી તેમાં હોય છે પોષક તત્વોની ઉણપ, નો મિનરલ્સ-નો વિટામીન્સ

ફાઈબર ન હોવાથી પચવામાં મુશ્કેલ, થાય છે પેટની તકલીફો

કેલરીની માત્રા વધુ હોવાથી વજન વધારી શકે છે

ચરબી અને કોલેસ્ટ્રોલ વધુ હોવાથી બીપી વધે છે, જે હાર્ટ એટેક પણ લાવી શકે