હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો બીટ ખાવ અથવા તેનો જ્યૂસ પીવો

નાઈટ્રેટનો સારો સ્ત્રોત હોઈ રક્તવાહિનીઓને પહોળી કરશે, બ્લડ સર્ક્યુલેશન સુધારી બીપી ઘટાડશે

હીમોગ્લોબિન વધારશે અને શરીરમાં લોહીની કમીને દૂર કરશે

બીટમાં રહેલું ફાઈબર પાચનતંત્રને સ્વસ્થ રાખશે, પાચનને નિયમિત કરશે

એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોઈ ઈમ્યુનિટી મજબૂત બનાવશે

લિવરને ડિટોક્સિફાઈ કરીને લિવરની હેલ્થને સુધારશે