વરસાદમાં ઈમ્યુનિટી મજબૂત બનાવવી હોય તો આ ફળ ખાવ

વરસાદમાં પાચનશક્તિ મંદ પડે છે અને ઈમ્યુનિટી પણ હોય છે વીક

વરસાદમાં મળતા ફળો છે પોષકતત્વોનો ભંડાર, તેમાં છે મિનરલ્સ અને એન્ટી ઓક્સિડન્ટ્સ

બ્લુબેરી મગજ, આંખો અને હાર્ટની હેલ્થ માટે છે ફાયદાકારક

જાંબુ ફાઈબર, વિટામીન સી અને મેંગેનીઝનો સારો સ્ત્રોત, પાચન સુધારી હાડકા બનાવશે મજબૂત

બ્લેકબેરી પાચન સુધારશે, ઈમ્યુનિટી વધારશે, હાડકા માટે પણ સારી

કરૌદા રોગપ્રતિકારક ક્ષમતા વધારીને, સોજો ઘટાડશે અને એનીમિયાને રોકશે

અંજીરમાં છે પોટેશિયમ, કેલ્શિયમ અને ફાઈબર. બ્લડપ્રેશરને કાબુમાં રાખશે