વરસાદમાં નાંખતા હો કેરીનું અથાણું તો ન કરશો આ ભૂલ
કેરીનું અથાણું મોટાભાગના ઘરમાં આખા વર્ષ માટે કરાય છે સ્ટોર
વરસાદની સીઝનમાં અથાણું ખરાબ થઈ શકે છે
સૌથી પહેલા તો કેરીની પસંદગીમાં રાખો ધ્યાન
કેરી કડક અને એકદમ કાચી જ હોવી જોઈએ
અથાણામાં સારી ક્વોલિટીના તેલનો ઉપયોગ કરો
પર્યાપ્ત માત્રામાં તેલ નાખશો તો અથાણું બગડશે નહિ
અથાણાને તેલમાં ડૂબોડૂબ રાખવું છે ખૂબ જરૂરી
કોર્ન સ્ટાર્ચ ખાતા હો તો ચેતી જજો, થશે ભયંકર નુકશાન