ચરબી ઘટાડવી છે? તો આ બે મસાલામાંથી બનેલું પાણી પીજો
ચરબી ઘટાડવા માટે કિચનમાં રહેલા મસાલા છે કારગત
એક કપ પાણીમાં એક કપ જીરું અને એક ટુકડો તજ નાંખીને ઉકાળો. ઈચ્છો તો મધ પણ નાંખી શકો
આ પાણીને પાંચ મિનિટ સુધી ઉકાળો, ગેસ બંધ કરી દસ મિનિટ ઢાંકી રાખો, ગાળીને પી લો
જીરું અને તજનું પાણી વજન ઘટાડવામાં કરશે મદદ
પાચનક્રિયાને સુધારશે, તેથી પેટ ફૂલવું કે ગેસ, અપચો નહીં થાય
રોગપ્રતિકારક શક્તિ વધારીને હાર્ટ હેલ્થ પણ સુધારશે
વરસાદમાં આ વસ્તુઓ ચાખવાથી પણ રહેજો દૂર