કોલેસ્ટ્રોલ ઘટાડવા સાથે લસણ આપશે અનેક ફાયદા

લસણ ફૂડનો ટેસ્ટ તો વધારે જ છે, સાથે છે હેલ્થ માટે પણ બેસ્ટ

રોજ સવારે કાચા લસણની બે કળીઓ ખાવાથી થશે અનેક લાભ

લસણમાં રહેલું એલિસિન એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગસ અને એન્ટી વાયરલ

રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત બનાવવા સાથે પાચનતંત્ર પણ તેજ રાખશે

ઈન્સ્યુલિન રેસિસ્ટન્સમાં સુધારો કરીને બ્લડ શુગર લેવલ ઘટાડશે

સોજો કે સાંધાના દુખાવામાં આપશે રાહત

વાળની હેલ્થ સુધારશે, ચહેરા પર ખીલ નહીં થાય