ખાલી પેટે ચા પીતા હો તો થઈ શકે છે કેટલાક નુકશાન

ખાલી પેટની ચા-કોફી એસિડિટીનું જોખમ વધારી શકે

ખાલી પેટની ચા-કોફી એસિડિટીનું જોખમ વધારી શકે

ચામાં રહેલું ટેનિન પેટમાં ગેસ કરીને પેટ ફૂલાવી શકે

ખાલી પેટે પીવાતી ચા ડિહાઈડ્રેશન કરી શકે

બ્લડ પ્રેશરની તકલીફ હોય તો ખાલી પેટે ચા ન પીશો

કેફીનના કારણે અનિંદ્રા અને ચિંતા થઈ શકે