પેટમાં અલ્સર રહેતું હોય તો આ ફૂડ રોજ ખાવ
પાચનતંત્ર સારું હોય તેને જ સારું આરોગ્ય કહેવાય
પેટનું આરોગ્ય સારું રહે તે માટે કેટલીક વસ્તુઓને બનાવો રોજિંદા ડાયેટનો ભાગ
એન્ટીઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર આદુ પેટના દુખાવાથી લઈને એસિડિટીમાં આપશે રાહત
કીવી પેટની દરેક તકલીફ કરશે દૂર, ફાઈબરથી હોય છે ભરપૂર
ડાઈજેસ્ટિવ હેલ્થ માટે બેસ્ટ છે દહીં, પાચન બનાવશે બહેતર
હળદરમાં એન્ટીઈન્ફ્લેમેટરી ગુણો, પેટનું આરોગ્ય રાખશે સારું
સફરજનમાં સોલ્યૂબલ ફાઈબર પેક્ટિનની સારી માત્રા, પાચનને કરશે ફાયદો
બેલી ફએટ ઘટાડવા ડાયેટમાં લો આ વસ્તુઓ