14 જૂન 2024: મકર રાશિના જાતકોને જીવનસાથી સાથે તનાવ ન રાખવો
-
મેષ:
કોઈપણ પ્રકારનું બહારનું કામ અને પ્રવાસ મોકૂફ રાખવા. પતિ-પત્ની વચ્ચે પારિવારિક સમસ્યાને લઈને વિવાદ થઈ શકે
-
વૃષભ :
નોકરી વ્યવસાયમાં અચાનક જવાબદારીઓ આવવાની શક્યતા. લાગણીશીલ સ્વભાવ કારણે જીવનમાં પ્રેમ મેળવશો
-
મિથુન:
તમારા કર્મક્ષેત્રની સામાજિક ક્ષેત્રોમાં લોકપ્રિયતા વધશે. રોજગારીની નવી તકો ઉભી થશે.
-
કર્ક:
સ્થાવર જંગમ મિલકતથી લાભ મળી શકે. સંતાનના પ્રશ્નો ઉકેલાતા જણાય
-
સિંહ:
આજનો દિવસ મધ્યમ રહેશે. અચાનક ધન પ્રાપ્તિના કર્મક્ષેત્ર સંબંધી વિશિષ્ટ પરિવર્તનકારી યોજનાઓમાં ભાગ્યવૃદ્ધિનો યોગ
-
કન્યા:
અચાનક ધન પ્રાપ્તિના કર્મક્ષેત્ર સંબંધી વિશિષ્ટ પરિવર્તનકારી યોજનાઓમાં ભાગ્યવૃદ્ધિનો યોગ છે
-
તુલા:
તમારા કર્મક્ષેત્રની સામાજિક ક્ષેત્રોમાં લોકપ્રિયતા વધશે. રોજગારીની નવી તકો ઉભી થશે.
-
વૃશ્ચિક:
નોકરી-ધંધામાં રાહતનો અનુભવ થાય. આજે અગ્નિથી સાચવવું.
-
ધનુ:
મક્કમ મનોબળની અનુભૂતિ થાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ મળી શકે
-
મકર:
જીવનસાથી સાથે તનાવ ન રાખવો. વિવાદોમાં વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ.
-
કુંભ:
નવા ખર્ચ આવશે.આયાત-નિકાસ કામ સાથે જોડાયેલા લોકોને આજે ફાયદો થઈ શકે
-
મીન:
દિવસભર વ્યસ્તતા રહેશે, કોઈ નિર્ણય લેવામાં મુશ્કેલી હોય તો અનુભવી વ્યક્તિની સલાહ લેવી