ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં આગામી 24 કલાકમાં ચોમાસું દસ્તક દેશે, જાણો કયા આવશે વરસાદ

Text To Speech
  • ભરૂચ, સુરતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી
  • અમદાવાદ, ગાંધીનગરમાં છુટાછવાયા વરસાદની આગાહી
  • નવસારી, તાપી સહિત મધ્યમ ગુજરાતમાં વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી 24 કલાકમાં ચોમાસું દસ્તક દેશે. જેમાં ભારે પવન ફૂકાવાની શક્યતા છે. તથા દક્ષિણ ગુજરાતથી ગાજવીજ સાથે ચોમાસાની શરૂઆત થશે. તેમજ નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં છુટાછવાયા વરસાદની આગાહી કરાઇ છે. જેમાં સાયક્લોનીક સરક્યુલેશન સક્રિય થતાં રાજ્યમાં વરસાદની આગાહી કરાઇ છે.

નવસારી, તાપી સહિત મધ્યમ ગુજરાતમાં વરસાદની આગાહી

વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી મુજબ, અમદાવાદ, ગાંધીનગર, મેહસાણા, મહીસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, વલસાડ, નવસારી, તાપી સહિત મધ્યમ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી 24 કલાકમાં ચોમાસું દસ્તક દેશે. દક્ષિણ ગુજરાતથી ગાજવીજ સાથે ચોમાસાની શરૂઆત થશે. તેમાં આજે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ તથા દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર તથા નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારીમાં વરસાદની આગાહી છે.

અમદાવાદ, ગાંધીનગરમાં છુટાછવાયા વરસાદની આગાહી

વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી તેમજ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 24 કલાકમાં ચોમાસું દસ્તક દેશે. તેમાં દક્ષિણ ગુજરાતથી ગાજવીજ સાથે ચોમાસાની શરૂઆત થશે. તેમજ આજે સાબરકાંઠા ,અરવલ્લી, પંચમહાલ, દાહોદ , મહીસાગર , વડોદરા , છોટાઉદેપુર , નર્મદા ,ભરૂચ , સુરત ,ડાંગ , નવસારી , વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે.

ભરૂચ, સુરતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી

જેમાં ખાસ કરીને આણંદ, સાબરકાંઠા, ખેડા, બોટાદ, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ સાથે ભારે પવન ફૂકાવાની શક્યતા છે.

Back to top button