આજનું રાશિફળઃ વૃશ્ચિક રાશિના જાતકોને આવકના સ્ત્રોત વધશે, વાંચો તમારો દિવસ કેવો રહેશે

  • મેષ:

    ઘર પરિવારમાં ઉત્સવનો માહોલ રહેશે. કુટુંબીઓ સાથે શ્રેષ્ઠ સમય વિતાવશો. આનંદના અવસર વધશે. આકર્ષક ઓફર મળી શકે છે. લક્ષ્યો પૂરા થશે. આત્મવિશ્વાસથી આગળ વધશો. પરિવારજનોનો સહયોગ મળશે. યાદગાર ક્ષણો મળશે. સમાનતાનો ભાવ રાખવો. શુભ સમાચાર મળી શકે છે. મહત્વપૂર્ણ કાર્યો પૂરા થશે. પૂર્વાગ્રહથી બચવું.

  • વૃષભ :

    સંવેદનશીલતા, કલાત્મકતા અને રચનાત્મકતાથી બળ મળશે. વસ્તુઓને અલગથી જોવાનો દૃષ્ટિકોણ કેળવાશે. જીવનશૈલી સુધરશે. બધા માન સન્માન આપશે. સ્વાભિમાનથી કાર્ય કરશો. સારા પ્રસ્તાવ મળી શકશે. વેપાર સારો રહેશે. આર્થિક ગતિવિધિઓ વધશે. શ્રેષ્ઠતા પર વધુ ભાર આપશો. શુભકાર્યોમાં સક્રિયતાથી ભાગ લેશો. નજીકના લોકોનો વિશ્વાસ મળશે. વ્યવહાર પ્રભાવશાળી રહેશે. લક્ષ્ય સાધવામાં સફળ રહેશો.

  • મિથુન:

    આવકની સાથે સાથે ખર્ચામાં પણ વધારો થશે. લાંબી મુસાફરીના યોગ છે. સંબંધો પ્રત્યે સંવેદનશીલ બનશો. સૂઝબૂઝથી આગળ વધશો. લાલચમાં ન આવવું. ઉતાવળથી નિર્ણય ન લેવો. નીતિ-નિયમોનું પાલન કરવું. સંબંધીઓનું માન-સન્માન રાખવું. સંસ્કારોને પ્રોત્સાહન આપવું. પારંપરિક કાર્યોથી જોડાશો. મહેમાનોનું સન્માન કરવું. દેખાડામાં ન આવવું. ન્યાયશીલ ન બનવું. બજેટ બનાવીને આગળ વધવું.

  • કર્ક:

    કરિયરમાં કારોબારી સાથે જોડાયેલા લોકોનું પર્ફોર્મન્સ સારું રહેશે. ફાયદો થશે. લક્ષ્યોની પ્રાપ્તિ સહજતા આપશે. આર્થિક ઉપલબ્ધિઓમાં વધારો થશે. લાભ અને વિસ્તારનો ગ્રાફ વધશે. ધાર્યા કરતાં વધુ સારી પર્ફોર્મન્સ કરી શકશો. વચન પાળી શકશો. સારા કામને આગળ વધારવા. જોખમ ઉઠાવવા વિશે વિચારશો. પ્રતિસ્પર્ધાનો ભાવ રહેશે. ફોકસ વધશે. મહત્વપૂર્ણ મામલે જલદી નિર્ણય આવશે.

  • સિંહ:

    કાર્યની યોજનાઓ આગળ વધશે. પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. મોટા પ્રયાસો સફળ રહેશે. લક્ષ્ય પર ફોકસ રાખવું. પૈતૃક મામલાઓમાં સુધારો થશે. સંવાદ સારો થશે. વિચારીને કામ કરવું. અધિકારીઓ ખુશ રહેશે. સંપત્તિના કેસ સોલ્વ થશે. ચર્ચાઓમાં પ્રભાવશાળી રહેશો. પ્રસ્તાવને સમર્થન મળશે. સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે. અનુભવીઓનો લાભ મળશે.

  • કન્યા:

    દીર્ઘકાલિન યોજનાઓ આગળ વધારવામાં મદદ મળશે. ઉદ્યોગ વેપાર સાથે જોડાયેલા લોકો સારું પ્રદર્શન કરશે. લાંબી યાત્રાની સંભાવના છે. ભાગ્યને બળ આપનારો સમય છે. યોજનાઓ આગળ વધશે. અનૂકુળતા વધશે. આસ્થા-આદ્યાત્મિકતા વધશે. સંકલ્પ પૂરા કરવા. નિઃસંકોચ આગળ વધવું. સંશાધનોમાં વૃદ્ધિ થશે. શુભ સૂચનાઓ પ્રાપ્ત થશે.

  • તુલા:

    અચાનક લાભ થવાની સંભાવના છે. આકસ્મિક ઘટનાક્રમના અનુસાશનથી નિયંત્રણ રાખવું. પરિવારજનોનો સહયોગ મળશે. ધીરજથી સફળતા મળશે. ભાવનાઓ પર નિયંત્રણ રાખવું. નાની નાની વાતો પર પ્રતિક્રિયા ન આપવી. સમય સાધારણ છે. સ્વાસ્થ્ય સાચવવું.

  • વૃશ્ચિક:

    સ્થાયિત્વને બળ આપનારો સમય છે. વિવિધ વિષયોને લઈને સ્પષ્ટતા રહેશે. ઉદ્યોગ અને વેપારમાં લાભ થશે. પ્રયત્નો સફળ થશે. માન-સન્માન વધશે. રચનાત્મક કાર્યોથી જોડાશો. વ્યક્તિત્વને બળ મળશે. ઘર – પરિવારનો સાથ મળશે. નજીકના લોકો સાથે નિકટતા વધશે. આવકના સ્ત્રોત વધશે.

  • ધનુ:

    કાર્યશીલતા અને શ્રમશીલતાથી વધુ સારી પરિણામ પ્રાપ્ત કરી શકશો. વિપક્ષ માટે કઢોર રહેશો. આવશ્યક કાર્યોમાં ગતિ લાવવી. કામકાજના સંબંધોને મજબૂતી મળશે. સંબંધો સુધરશે. ધાર્યા કરતાં વધુ સારુ પરિણામ મળશે. અંગત જીવનમાં પણ સફળતા મળશે. સૌને સાથે રાખીને ચાલશો. નેતૃત્વ ક્ષમતા વધશે. રૂટીન પર ધ્યાન આપવું.

  • મકર:

    મનોત્સાહથી કાર્ય કરશો. વિદ્યા અભ્યાસમાં આગળ રહેશો. બુદ્ધિમત્તાથી કામ કરશો. કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. વેપારીઓ માટે શુભ સમય છે. ખર્ચા પર નિયંત્રણ રાખવું. સ્માર્ટ વર્ક કરવું. વિનમ્ર રહેવું. સમય સકારાત્મક રહેશે. નવું કરવા પર ભાર આપવો.

  • કુંભ:

    સુખ-સુવિધાઓમાં વધારો થશે. ભૌતિક વસ્તુઓ પર ફોકસ રાખવું. ભાવાત્મક કાર્યોમાં ધીરજ રાખવી. આવશ્યક વિષયોમાં સક્રિયતા બનાવી રાખવી. સારા પ્રસ્તાવ મળશે. આસ્થા વિશ્વાસથી કામ કરો. નજીકના લોકો સાથે આનંદમય સમય વિતાવશો. સંસ્કાર અને પરંપરા પર ધ્યાન આપવું. ગરિમા અને ગોપનીયતા બનાવી રાખવી. ચર્ચામાં પ્રભાવી રહેશો. વિચારો સારા આવશે.

  • મીન:

    સામાજિક સક્રિયતા વધશે. પરિવારિક કાર્યોમાં રસ વધશે. કરિયર કારોબારીક્ષેત્રે પ્રભાવિત રહેશો. ભાવનાઓ પર અંકુશ રાખવો. બંધુ-બાંધવો સાથે નિકટતા વધશે. પ્રબંધકથી કાર્યો વધશે. શાંત અને વિનમ્ર રહેશો. સાહસ અને પરાક્રમ રહેશે. આળસ છોડી દેવી. ભાગ્યની મદદથી લક્ષ્ય સુધી પહોંચવામાં સફળતા મળશે.

Back to top button