ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં ગરમીની વિદાયનો પ્રારંભ, જાણો શું છે વરસાદની આગાહી

Text To Speech
  • આજથી રાજ્યમાં પ્રિ-મોન્સુન વરસાદની આગાહી છે
  • 7 જૂન દાહોદ, છોટા ઉદેપુર ,વલસાડ ,તાપી ,નર્મદા ,નવસારીમાં આગાહી
  • ચોમાસાના એક સપ્તાહ પહેલા રાજ્યમાં વરસાદની આગાહી

ગુજરાતમાં ગરમીની વિદાયનો પ્રારંભ થયો છે. જેમાં ચોમાસાના સપ્તાહ પહેલા વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં પ્રિ-મોન્સુન વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં આજથી 11 જૂન સુધી વરસાદની આગાહી છે
9 અને 10 જૂને રાજકોટ, જૂનાગઢ, અમરેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજથી રાજ્યમાં પ્રિ-મોન્સુન વરસાદની આગાહી છે

ગુજરાતમાં ગરમીની વિદાયનો પ્રારંભ થયો છે. જેમાં આજથી રાજ્યમાં પ્રિ-મોન્સુન વરસાદની આગાહી છે. ચોમાસાના એક સપ્તાહ પહેલા રાજ્યમાં વરસાદની આગાહી છે. પ્રિ-મોન્સૂનના વરસાદ બાદ ચોમાસાનું આગમન થશે. રાજ્યમાં આજથી 11 જુન સુધી વરસાદની આગાહી છે. તેમાં રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે. જેમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે. આજે દાહોદ, છોટા ઉદેપુર ,તાપી ,ડાંગ ,વલસાડ નવસારીમાં આગાહી છે.

7 જૂન દાહોદ, છોટા ઉદેપુર ,વલસાડ ,તાપી ,નર્મદા ,નવસારીમાં આગાહી

7 જૂન દાહોદ, છોટા ઉદેપુર ,વલસાડ ,તાપી ,નર્મદા ,નવસારીમાં આગાહી તથા 8 જૂન ગીર સોમનાથ ,અમરેલી, ભાવનગર ,આણંદ, પંચમહાલ ,દાહોદ ,વડોદરા ,છોટા ઉદપુર ,નર્મદા, તાપી ,ડાંગ ,નવસારી ,વલસાડમાં આગાહી તેમજ 9 અને 10 જુન રાજકોટ ,જૂનાગઢ ,અમરેલી ,ગીર સોમનાથ ,ભાવનગર ,બોટાદ ,સાબરકાંઠા ,મહેસાણા ,ગાંધીનગર ,અરવલ્લી ,અમદાવાદ ,ખેડા ,મહીસાગર ,આણંદ ,પંચમહાલ ,દાહોદ ,વડોદરા ,છોટાઉદેપુર, ભરૂચ ,નર્મદા , સુરત ,તાપી ,ડાંગ ,વલસાડ ,નવસારીમાં આગાહી છે. 9 જૂનથી 11 જૂન મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 2 ડિગ્રી તાપમાન ઘટ્યું છે. તેમજ રાજ્યના 4 શહેરોમાં તાપમાન 40 ડિગ્રી ઉપર નોંધાયું છે. તેમજ સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી નોંધાયુ છે. તેમજ અમદાવાદ 41.7 ડિગ્રી, ગાંધીનગર 41.5 ડિગ્રી , રાજકોટ 41.4 ડિગ્રી તથા ડીસા 39.7 ડિગ્રી, વડોદરા 39.2 ડિગ્રી,કંડલા 39.4 ડિગ્રી તાપમાન છે.

Back to top button