04 જૂન 2024: કન્યા રાશિના જાતકોને તમને તમારા જીવનસાથી તરફથી ટેકો અને ખુશી મળી શકે
-
મેષ:
આજે ભાગ્ય તમને સાથ આપતું જણાય છે. જ્ઞાન શોધના કાર્યોમાં મન લાગશે.
-
વૃષભ :
વ્યર્થ ખર્ચ ટાળવા અને ઘરના ખર્ચ માટે સંતુલિત બજેટ બનાવવું. વિવાહિત જીવનમાં યોગ્ય સંવાદિતા રહેશે
-
મિથુન:
ગુસ્સા પર આજે ખાસ નિયંત્રણ રાખો.શિક્ષણની દ્રષ્ટિએ દિવસ શુભ રહેશે
-
કર્ક:
સાસરિયા પક્ષ તરફથી નોંધપાત્ર રકમ ભેટ મળી શકે.તમને તમારા જીવનસાથી તરફથી ટેકો અને ખુશી મળશે
-
સિંહ:
બીજા પર વધુ પડતો વિશ્વાસ ન કરવો, આજે કોઈ પ્રકારનું રોકાણ નવું કામ ન કરવું
-
કન્યા:
માતાની તબિયતનું ધ્યાન રાખવું. પિતૃસુખમાં વૃધ્ધિ થાય.
-
તુલા:
લોકપ્રિયતામાં વૃદ્ધિના કાર્ય થશે. સંચિત ધન વૃદ્ધિના ઉત્તમ ગુપ્ત કાર્યોમાં રુચિ વધશે.
-
વૃશ્ચિક:
આજના દિવસે મુશ્કેલીઓનો સામનો કરવો પ[પડી શકે. આજે માતા અને પિતાની તબિયતનું ધ્યાન રાખવું.
-
ધનુ:
ધનની વ્યવસ્થા કરવામાં મુશ્કેલી આવી શકે છે. સામાજિક કાર્યોમાં પ્રવાસ વગેરેના કાર્યોમાં સાવચેતી રાખવી
-
મકર:
આત્મવિશ્વાસથી આપ દરેક ક્ષેત્રમાં સફળતા મેળવશો, જીત અને સફળતાનો આનંદ અનુભવી શકશો.
-
કુંભ:
માર્કેટિંગ અને વેચાણ સાથે સંકળાયેલા લોકોને વધુ દોડવું પડશે.
-
મીન:
આવક અને આરોગ્ય બન્ને જળવાય રહશે.દામ્પત્ય સુખમાં પણ વૃધ્ધિ થાય.