02 જૂન 2024: કુંભ રાશિના જાતકોને વધારે પડતો દેખાવ કષ્ટનું કારણ બની શકે

  • મેષ:

    પતિ-પત્ની વચ્ચે આજે કોઈ વાતને લઈને વાદ-વિવાદ થઈ શકે.પ્રિયજનો સાથે મુલાકાત પણ થઈ શકે

  • વૃષભ :

    આજે પરિવાર સાથે પ્રવાસ થઇ શકે. દૈનિક ભાગદોડમાંથી થોડો સમય આરામ અને તાજગી મેળવશો

  • મિથુન:

    આજનો દિવસ મધ્યમ રહેશે. વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ જણાય છે

  • કર્ક:

    કુટુંબમાં કોઈ મંગળ કાર્ય થશે. આજે જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે

  • સિંહ:

    યુવાનોને તેમના પ્રયત્નોના સાનુકૂળ પરિણામ મળશે. વેપારની દૃષ્ટિએ સમય સામાન્ય રહેશે

  • કન્યા:

    નવા રોકાણો ટાળવા. દામ્પત્ય જીવનમાં સંતોષ વર્તાય.

  • તુલા:

    વ્યર્થ ખર્ચ ટાળવા અને ઘરના ખર્ચ માટે સંતુલિત બજેટ બનાવવું. વિવાહિત જીવનમાં યોગ્ય સંવાદિતા રહેશે

  • વૃશ્ચિક:

    દરેક મુશ્કેલીઓ અને ચિંતાઓ દૂર થશે. થોડી ધીરજ રાખવી જરૂરી

  • ધનુ:

    આર્થિક પ્રવૃત્તિઓ માટે વિશેષ દોડધામ અને ગહન સંશોધનનો યોગ.

  • મકર:

    માર્કેટિંગ સાથે જોડાયેલા લોકોને સફળતા મળતી જણાય છે. આજે નોકરીમાં પન પ્રમોશનની તકો રહેલી છે

  • કુંભ:

    વધારે પડતો દેખાવ કષ્ટનું કારણ બની શકે. ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે

  • મીન:

    પ્રબળ આત્મવિશ્ચાસ તથા દૃઢ નિશ્ચયથી જટિલ કાર્યનો પણ ઉકેલ થશે.શત્રુ પરાસ્ત થશે

Back to top button