ગરમીમાં બહાર જતા પહેલા તમારી બેગમાં આટલું જરૂર રાખો
ગરમીમાં બેગમાં પાણીની બોટલ ખાસ રાખો
રૂમાલ રાખો, ગરમીમાં ખૂબ પરસેવો થાય છે, તે સૂકવવા કામ લાગશે
એક સ્નેક બોક્સ પણ સાથે રાખો, સમયાંતરે કંઈક ખાતા રહો
વેટ વાઈપ્સ અને સનસ્ક્રીન લોશન જરૂરથી રાખો
સનગ્લાસ બેગમાં રાખો, ગોગલ્સ વગર ઘરમાંથી બહાર ન નીકળો
ફુલેલી, ટેસ્ટી અને નરમ રોટલી બનાવવા કરો એક કામ