29 મે 2024: મેષ રાશિના જાતકોને આજે શેરબજારમાં રોકાણ કરવાથી લાભ પ્રાપ્ત થઇ શકે
-
મેષ:
બીજાની બાબતોમાં હસ્તક્ષેપ ન કરો, લવમેટ સાથે ડિનરનું આયોજન થઈ શકે છે.
-
વૃષભ :
વકીલોને નવો કેસ મળી શકે છે. નોકરીમાં આજે શાંતિથી દિવસ પસાર કરી દેવો.
-
મિથુન:
જીવનસાથી સાથે ફરવાની યોજના બનાવી શકો છો.નોકરીમાં પણ પ્રમોશનની તકો રહેલી છે
-
કર્ક:
આજે ઓફિસમાં કોઈ સહકર્મી તમને પીઠ કરી શકે છે. આજે નોકરીમાં વધારાની જવાબદારી મળી શકે
-
સિંહ:
આજે શેરબજારમાં રોકાણ કરવાથી લાભ પ્રાપ્ત થઇ શકે. કોઈ ખાસ ઈચ્છા પૂરી થશે.
-
કન્યા:
વિદ્યાર્થીઓને અભ્યાસને લગતા પ્રશ્નોનો નિકાલ લાવવા માટે ટીચરની મદદ મળી શકે. વકીલોને આજે જૂના કેસમાં વિજય મળશે.
-
તુલા:
વ્યવસાયમાં અચાનક નાણાંકીય લાભની તક મળી શકે છે. આજે ઓફિસમાં કેટલાક સહકર્મીઓ તમારા કામમાં તમારો સાથ આપશે.
-
વૃશ્ચિક:
તમારા બાળકો તમને સારા સમાચાર આપી શકે છે. માતા અને પિતાની તબિયતનું ધ્યાન રાખવું
-
ધનુ:
ઓફિસનું વાતાવરણ સારું રહેશે. આ રાશિના વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો છે,
-
મકર:
વેપારના સંબંધમાં તમારે વિદેશ યાત્રા કરવી પડી શકે છે. આજે વિવાદિત પ્રશ્નોનો ઉકેલ આવી શકે
-
કુંભ:
આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે. માતા અને પિતાની તબિયતનું ધ્યાન રાખવું
-
મીન:
તમને ધંધામાં એકા-એક ફાયદો થતો જણાય. તમારા ઘરના ખર્ચમાં પણ વધારો થશે.