લૂથી બચાવશે લસ્સી, ગરમીમાં ખાસ પીજો

વધતું તાપમાન વધારી રહ્યું છે લોકોની મુશ્કેલી 

ગરમીમાં લસ્સીનું સેવન આપશે અનેક પ્રકારના લાભ

લૂ નહીં લાગે અને માથાનો દુખાવો પણ થશે દૂર

એસિડિટીમાં મળશે રાહત, લસ્સીની તાસીર ઠંડી

લસ્સી પીવાથી બ્લડ પ્રેશર રહેશે કન્ટ્રોલમાં

લસ્સીમાં પ્રોબાયોટિક્સ હોવાથી પાચન બહેતર થશે

ડાયજેશન યોગ્ય રહેવાથી વેઈટ લોસમાં પણ કરશે હેલ્પ