કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં જેકલિન ફર્નાન્ડીસનો જલવો

77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જેકલિન પણ થઈ સામેલ

જેકલિનને ગોલ્ડન કલરનું મર્મેડ ગાઉન પહેર્યું હતું

ફિશ સ્ટાઈલ શિમરી ગોલ્ડન ગાઉનમાં લાગતી હતી સુંદર

જેકલિને એક એકથી ચઢિયાતા પોઝ પણ આપ્યા

પોતાના બીજા અપિયરન્સની ઝલક પણ બતાવી

વ્હાઈટ કલરનો બોડીકોન ડ્રેસ કેરી કર્યો હતો

કિલર લુકમાં બીચ કિનારે આપ્યા પોઝ