22 મે 2024: મીન રાશિના જાતકોને પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થાય

  • મેષ:

    નોકરી-ધંધામાં સફળતા મળતી જણાય .‌સ્વભાવમાં જીદ્દી પણું વધતું જણાય

  • વૃષભ :

    પરિવારમાં મતભેદ થવાના યોગ બને છે. માતૃ સુખ ઉત્તમ. નવા વાહનની ખરીદી શક્ય બની શકે

  • મિથુન:

    આજનો દિવસ મધ્યમ રહેશે. જુના રોકાણો ફળદાયી નીવડે તથા નવા રોકાણો ફાયદાકારક સાબિત થતા જણાય છે

  • કર્ક:

    આજે કામને લઈને બહાર જવાનું થઇ શકે. નવા વાહનની ખરીદી શક્ય બની શકે

  • સિંહ:

    અચાનક ધન પ્રાપ્તિના યોગ જણાય છે. કર્મક્ષેત્ર સંબંધી વિશિષ્ટ પરિવર્તનકારી યોજનાઓમાં ભાગ્યવૃદ્ધિનો યોગ

  • કન્યા:

    પબ્લિક રિલેશન્સ અને એડવર્ટાઈઝિંગ ફર્મ્સ તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે. નાણાકીય લાભ થવાની સંભાવના

  • તુલા:

    વધારે કામના કારણે થાક અનુભવશો. વિદ્યાર્થી વર્ગને અભ્યાસને લગતી સમસ્યાનું સમાધાન મળશે

  • વૃશ્ચિક:

    ફાઇનાન્સ અને કન્સલ્ટન્સી સાથે જોડાયેલા વ્યવસાયમાં સફળતા મળી શકે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે

  • ધનુ:

    સંતાનની પ્રગતિ થતી જણાય છે.પરિવારમાં આનંદ ઉત્સાહનું વાતાવરણ બની રહેશે.

  • મકર:

    અગાઉના રોકાણો પર સંભવિત વળતર મળી શકે. કાનૂની અને તબીબી વ્યાવસાયિકોને વિલંબનો સામનો કરવો પડી શકે

  • કુંભ:

    આજનો દિવસ ઉત્સાહ ભર્યો રહે.આરોગ્ય જળવાઈ રહેશે. પાણીથી થતા રોગોથી સાચવવું

  • મીન:

    સંતાનની પ્રગ‌તિથી આનંદ થાય. દિવસ દરમ્યાન આનંદની અનુભૂ‌‌તિ થાય.પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થાય

Back to top button