15 મે 2024: સિંહ રાશિના જાતકોને સામાજિક કાર્યોમાં સક્રિય ભાગીદારી રહેશે
-
મેષ:
કર્મક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ, સન્માન અને ઉપલબ્ધિ પ્રાપ્તિનો યોગ. વ્યવસાયિક યાત્રાઓ લાભદાયક રહેશે.
-
વૃષભ :
સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે.
-
મિથુન:
સગા-સંબંધીઓથી મુલાકાત થશે. નવા સંબંધ બની શકશે. યાત્રા થઈ શકે છે. આક્સ્મિક ખર્ચ પણ થઈ શકે છે.
-
કર્ક:
શુભ ફળ મળશે. ભૌતિક સુખ-સાધનોની પ્રાપ્તિ થઈ શક્શે.આર્થિક ક્ષેત્રમાં શોધપૂર્ણ કાર્ય થવાના યોગ.
-
સિંહ:
સામાજિક કાર્યોમાં સક્રિય ભાગીદારી રહેશે. આરોગ્ય પ્રત્યે લાપરવા ન રહેવું. નવા સંબંધ બનશે
-
કન્યા:
રાજકીય કાર્યોથી દૂર રહેવું. આકસ્મિક ખર્ચ થશે. જ્ઞાન-શિક્ષા, સંશોધન વગેરે પર વિશેષ વ્યયનો યોગ.
-
તુલા:
નોકરીમાં અધિકારી આપના મહત્વને સ્વીકાર કરશે. ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો
-
વૃશ્ચિક:
વ્યાપારમાં મુશ્કેલીનો યોગ. ધાર્મિક યાત્રાનો યોગ, વ્યાપારમાં ભાગ્યવર્ધક સફળતા પ્રાપ્તિનો યોગ.
-
ધનુ:
માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્યાપાર-વ્યવસાય મધ્યમ રહેશે. મન પ્રસન્ન રહેશે.
-
મકર:
મનમાં અશાંતિ વધારે રહેશે. તમારી સૃજ્નાતમકતાને પંખ લાગી શકે છે. નાની દૂરીની યાત્રા કરી શકો છો.
-
કુંભ:
ઉત્સાહમાં વૃદ્ધિ થશે. શુભ કાર્યો પર ખર્ચ થઈ શકે છે. શારીરિક અને માનસિક રૂપથી પરેશાન રહી શકો છો.
-
મીન:
કર્મક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ, સન્માન અને ઉપલબ્ધિ પ્રાપ્તિનો યોગ.મતભેદોથી દૂર રહીને શાંતિપૂર્ણ રીતે કાર્ય કરવું.