6 મે 2024: મકર રાશિના જાતકોને આજે ઓફીસમાં કામને લઈને ભારણ વધી શકે
-
મેષ:
આજે અધુરેલા રહેલા કાર્યો પૂરા કરવા પ્રયત્ન કરવા. કૌટુંબિક સમસ્યાઓ દૂર થશે.
-
વૃષભ :
ધંધા અને નોકરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે. સંતાન તરફથી સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે
-
મિથુન:
વિદ્યાર્થીઓને અભ્યાસમાં ધ્યાન આપવું જરૂરી. પ્રગતિનો માર્ગ મોકળો થશે
-
કર્ક:
મિત્રો તરફથી સહયોગ પ્રાપ્ત થઇ શકે. આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો
-
સિંહ:
આજે કોઈ અણબનાવ બની શકે. વધારે પડતો ગુસ્સો ટાળો.
-
કન્યા:
આજે માતા અને પિતાના આરોગ્યનુ ધ્યાન રાખવું આજે ધાર્મિક યાત્રા કરવાથી મનને શાંતિ મળી શકે
-
તુલા:
કોર્ટ-કચેરી સંબંધી વિવાદોને કારણે વિશેષ કાર્યોનો યોગ. જીવનસાથી સાથે બહાર ફરવા જઈ શકો
-
વૃશ્ચિક:
કુટુંબમાં કોઈ મંગળ કાર્ય થશે. ઋણ, વિવાદ વગેરેથી બચવું
-
ધનુ:
પવિત્ર ધાર્મિક સ્થળોની યાત્રા વગેરેનો યોગ. ઘરમાં મહેમાનનું આગમન થશે
-
મકર:
આજનો દિવસ મધ્યમ રહેશે. ઓફીસમાં કામને લઈને ભારણ વધી શકે
-
કુંભ:
શત્રુ પરાસ્ત થશે. સંતાન તરફથી સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે
-
મીન:
અટકેલા નાણાં પ્રાપ્ત થશે. અપરણિતો માટે લગ્ન માટે પ્રસ્તાવ આવી શકે