ધાણાનું પાણી પીવાના આટલા બધા ફાયદા! પણ પીશો ક્યારે?
શરીરને રાખે છે ઠંડુ, અનેક સમસ્યાઓમાં ફાયદાકારક, રોજ પીવો
ધાણા છે ન્યુટ્રિશનથી ભરપૂર, ઈમ્યુનિટી સુધારશે, શરીર કરશે ડિટોક્સ
સ્કિન એલર્જીને કરશે ખતમ, તેમાં છે એન્ટી એલર્જી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ
ધાણા છે પિત્તનાશક, સ્કિન બનાવશે ક્લિયર
યુરિન ઈન્ફેક્શનમાં મદદરૂપ, ડાઈજેશન માટે બેસ્ટ
ધાણા કે તેના પાવડરને આખી રાત પાણીમાં પલાળી સવારે તેમાં સાકર મિક્સ કરીને પીવો
હાઈ બીપી કન્ટ્રોલ કરશે રસોડામાં પડેલી આ વસ્તુઓ