પથારીમાં પડ્યા રહો છો અને ઊંઘ આવતી નથી?

દિવસમાં સાતથી આઠ કલાકની ઊંઘ હોય છે જરૂરી, ન મળે તો પડશો બીમાર

રાતે સૂતા પહેલા 15 મિનિટ વોક લો

એક કપ ગ્રીન ટી કે ગરમ એન્ટી ઓક્સિડન્ટ ડ્રિંક પીવો

હૂંફાળા પાણીથી બાથ લો, યોગ્ય સમયે સૂવો, રોજિંદો ક્રમ જાળવો

અંધારામા સૂવાની ટેવ પાડો, બધી લાઈટ્સ ઑફ કરી દો

રાતે વધુ પાણી પીવાથી બચો, અન્ય લિક્વિડ વસ્તુઓનું સેવન પણ ન કરો

રાતે ફોન અને લેપટોપથી દૂર રહો, બ્લૂ લાઈટ તમારી ઊંઘની સિસ્ટમ બગાડશે