1 મે 2024: મિથુન રાશિના જાતકોને પરિવારમાં આનંદનું વાતાવરણ બની રહે
-
મેષ:
અધૂરા કાર્ય પૂર્ણ થતા જણાય. નવી નોકરી મળી શકે અને ધંધામાં પણ સફળતા મળી શકે
-
વૃષભ :
આર્થિક પાસુ મજબૂત બનતાં આનંદમાં વધારો થાય. પરિવારમાં મનમેળ રહે
-
મિથુન:
પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. આરોગ્ય સારૂ રહે. જીવનસાથીની તબિયતનું ધ્યાન રાખવું.
-
કર્ક:
વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં સુધારો, વિવાહિત જીવનમા મધુરતા જળવાશે
-
સિંહ:
નોકરીમાં અસંતોષ રહે. આરોગ્યનું ધ્યાન રાખવું. માન-સન્માન જળવાઈ રહે
-
કન્યા:
નાણાંકીય દ્રષ્ટિએ દિવસ સારો છે. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ થાય
-
તુલા:
નોકરીમાં નાની-મોટી સમસ્યાઓ આવશે, ભાગીદારી કે લેવડદેવડના મામલામાં ઉતાવળ ન કરવી
-
વૃશ્ચિક:
આજના દિવસે વાણી ઉપર કાબુ રાખવો. પિતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય
-
ધનુ:
મહત્વપૂર્ણ કાર્યોને પ્રાથમિકતા પર રાખો, મેનેજમેન્ટ અને કર્મચારીઓ સાથે યોગ્ય સંકલન રાખવું
-
મકર:
રોકાણ માટે સમય અનુકૂળ, મનોરંજન સંબંધિત કાર્યોમાં સમય પસાર થશે
-
કુંભ:
જીવનસાથી સાથે પ્રેમ વધે. મિત્રોનો સાથ મળતો જણાય
-
મીન:
પરિવારમાં વાદ-વિવાદથી સાચવવું. જમણા હાથની કાળજી રાખવી. કાપડના ધંધામાં લાભ થઇ શકે