28 એપ્રિલ 2024: મેષ રાશિના જાતકોને આર્થિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ
-
મેષ:
સામાજિક કાર્યોમાં પ્રતિષ્ઠા વૃદ્ધિના કાર્ય થશે. આર્થિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ.
-
વૃષભ :
નાણાંકીય બાબતો અંગે શુભ. પરિવારના સભ્યોથી આનંદ. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય.
-
મિથુન:
લોકપ્રિયતામાં વૃદ્ધિના કાર્ય થશે, સંચિત ધન વૃદ્ધિના ઉત્તમ ગુપ્ત કાર્યોમાં રુચિ વધશે
-
કર્ક:
કોઈપણ પ્રકારનું જોખમ લેવાનું ટાળો, વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવું
-
સિંહ:
કર્મક્ષેત્રમાં શોધનાં કાર્ય થવાનો યોગ. કુટુંબમાં ઉત્સવ સંબંધી વિશેષ આયોજનનો યોગ
-
કન્યા:
અટકેલા નાણાં પ્રાપ્ત થશે, ગૂઢ સંશોધન કરનારા લોકો માટે શુભ
-
તુલા:
કુટુંબમાં કોઈ મંગળ કાર્ય થઇ શકે. ઋણ, વિવાદ વગેરેથી બચવું. વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ.
-
વૃશ્ચિક:
કર્મચારીઓ પ્રત્યે વિશ્વાસ અને મૈત્રીપૂર્ણ વર્તન રાખવું, વિદેશ જવાની કોશિશ કરતા લોકોની સમસ્યા દૂર થઈ શકે
-
ધનુ:
નવીન કાર્ય કરવાની તક પણ વધશે, કૌટુંબિક જીવનમાં તનાવ રહેશે
-
મકર:
ધર્મ સંબંધી કાર્યોમાં રુચિ અને યાત્રાનો યોગ બને છે. બુધ્ધિથી કાર્યસફળતા મળતી જણાય.
-
કુંભ:
કુટુંબમાં કોઈ મંગળ કાર્ય થશે, ઋણ, વિવાદ વગેરેથી બચવું
-
મીન:
આર્થિક પ્રવૃત્તિઓ માટે વિશેષ દોડધામ અને ગહન સંશોધનનો યોગ, શત્રુથી લાભ પ્રાપ્તિનો યોગ