હસશો તો બીમારી ઓછી આવશે, પરંતુ ખુલીને હસજો તો થશે આ લાભ
સંશોધનો કહે છે હસવાથી ઓલઓવર હેલ્થ સુધરે છે
હસવાથી વધશે તમારી ઈમ્યુનિટી, શરીર વાઈરસ સામે રહેશે સુરક્ષિત
હાર્ટ હેલ્થ સુધરશે, આર્ટરીની દિવાલ પરનું પ્રેશર ઘટશે
શરીર રિચાર્જ થશે અને જબરજસ્ત રિલેક્સેશન મળશે
10-15 મિનિટ હસવાથી 40 કેલરી બર્ન થશે
દૂધ સાથે ભૂલથી પણ ન ખાતા આ વસ્તુઓ