સમય પહેલા વાળને સફેદ થતા બચાવવા ખાવ આ વસ્તુઓ
ચિંતા અને તણાવ છે પહેલું કારણ, બીજું કારણ વારસાગત અને ત્રીજુ વિટામીન્સની કમી
લીલા શાકભાજી, સંતરા, નટ્સ, ચોળાની દાળ, દ્રાક્ષ, લીંબુનું ફોલિક એસિડ વાળને સફેદ થતા રોકશે
વિટામીન બી 12થી ભરપૂર વસ્તુઓ જેમકે ઈંડા, ડેરી પ્રોડક્ટ વાળ માટે ફાયદાકારક
ઝિંક રિચ ફૂડ જેમકે મિક્સ સિડ્સ, બદામ, પિસ્તા, કાળા ચણા, કાળા તલ વાળને સફેદ થતા રોકશે
કોપર રિચ ફૂડ જેમકે કાજુ-બદામ, તલ વાળને કસમયે સફેદ નહીં થવા દે
આદુ અને આંબળા પણ વાળ માટે ફાયદાકારક, વાળને ખરતા રોકશે
હીટ સ્ટ્રોકથી બચવા અપનાવો આ સરળ નુસખા