હેલ્ધી રહેવા માટે આ સીડ્સને ડાયેટમાં કરો સામેલ

શરીરને હેલ્ધી અને ફિટ રાખવામાં આ નાનકડા બીજ કરે છે કમાલ

અળસીના બીમાં ઓમેગા-3 ફેટી એસિડ, કાર્ડિયોવેસ્ક્યુલર હેલ્થ માટે બેસ્ટ, સ્કીન-હેર થશે સુંદર

ચિયા સિડ્સ રાતે પલાળીને ખાવ, તેમાંથી મળશે તમામ પોષકતત્વો, વેઈટલોસ માટે શ્રેષ્ઠ

સનફ્લાવર સિડ્સમાં વિટામીન ઈ, ઈમ્યુનિટી કરશે બૂસ્ટ, હાર્ટ હેલ્થ સુધારશે

પંપકિન સીડ્સમાં છે ભરપૂર આયરન, એમીનો એસિડ, ઓમેગા 3 ફેટી એસિડ અને ઘણા મિનરલ્સ

કાળા અને સફેદ બંને તલ છે ફાયદાકારક, હાડકા બનાવશે મજબૂત, બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રાખશે