વધતી ગરમી સામે પેટને કૂલ કૂલ રાખશે આ પાંચ વસ્તુઓ
સમર સીઝન પીક પર, હેલ્થનું રાખજો ધ્યાન
ગરમીમાં ખીરાનું સેવન ફાયદાકારક, પેટની ગરમી થશે શાંત
તરબૂચમાં ભરપૂર પાણી, શરીરને રાખશે હેલ્ધી, પેટને ઠંડુ
સમરમાં દહીં છે બેસ્ટ, તેની કૂલિંગ પ્રોપર્ટી પેટ માટે ગુણકારી
ગરમીમાં ખૂબ ખાજો ડુંગળી, લૂ લાગવાથી બચાવશે, પાચન સુધારશે
શરીરને હાઈડ્રેટ રાખવા અઠવાડિયામાં બે-ત્રણ વાર પીવો નારિયેળ પાણી
હાર્ટની હેલ્થ માટે જરૂરી છે આ વસ્તુઓ, ખાસ કરો સામેલ