રામ નવમી સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઉપાય

17 એપ્રિલના રોજ ભગવાન શ્રીરામનો જન્મદિવસ

રામ દરબારની પૂજા કરવાથી જીવનમાં સુખ શાંતિનો અનુભવ થશે

108 વખત 'જય શ્રી રામ જય જય રામ' મંત્રનો જાપ કરો

હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે

રામરક્ષાસ્ત્રોતનો પાઠ રામનવમીથી શરૂ કરીને રોજ કરો