16 એપ્રિલ 2024: મિથુન રાશિના જાતકોને આજે સંતાન તરફથી સારા સમાચાર મળી શકે
-
મેષ:
સ્વભાવમાં જીદ્દીપણાનો અનુભવ થાય. આજે શેરબજારમાં રોકાણ કરવાથી લાભ થઇ શકે
-
વૃષભ :
નાણાંકીય બાબતો અંગે શુભદિવસ છે. જીવનસાથી સાથે મતભેદની સંભાવના
-
મિથુન:
યાત્રા-પ્રવાસના યોગનું નિર્માણ થાય. આજે સંતાન તરફથી સારા સમાચાર મળી શકે
-
કર્ક:
શરીરમાં શક્તિ અને સ્ફૂર્તિનો અનુભવ થાય. આજે આવક જળવાય રહેશે
-
સિંહ:
શરદી-ખાંસી-તાવની સમસ્યાનો સામનો કરવો પડી શકે. ખોટા વિચારોને કારણે ડિપ્રેશનમાં ન અવાય એનું ધ્યાન રાખવું
-
કન્યા:
સંતાનની પ્રગતિથી આનંદ વર્તાય. આજે તબિયતનું ધ્યાન રાખવું
-
તુલા:
પરિવારમાં મનમેળ રહે. ભાગ્યના જોરે કાર્ય સફળતા મળતી જણાય
-
વૃશ્ચિક:
આવક જળવાય રહેશે. પરિવારમાં ઉગ્રતા ટાળવી. સ્થાવર જંગમ મિલકત માટે સારો દિવસ
-
ધનુ:
આવક અંગે નવી તકો પ્રાપ્ત થાય. પરિવારના સભ્યો સાથે આનંદ વર્તાય
-
મકર:
વાહન સુખમાં વધારો થાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય
-
કુંભ:
વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. ચામડીના રોગોથી સાવચેતી રાખવી
-
મીન:
સામાન્ય શરદી-ખાંસીની સમસ્યા રહે.જીવનસાથી સાથે પ્રેમ જળવાય રહેશે