કિસમિસના પાણીના ગુણ જાણી આજથી કરો શરૂ

આખી રાત પાણીમાં પલાળેલી કિસમિસની તોલે કંઈ જ ન આવે

આયુર્વેદમાં પણ કિસમિસ અને તેના પાણીના ફાયદા જણાવાયા

ડાઈજેશન મજબૂત બનાવશે, શરીરને એનર્જી આપશે

કેલ્શિયમનું પ્રમાણ વધી જતા હાડકા મજબૂત બનશે

બ્લડ પ્રેશર નિયંત્રિત કરશે અને એનિમિયા અટકાવશે

એન્ટીઓક્સિડન્ટની માત્રા વધશે, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

સ્કીનને યુવાન બનાવશે, વાળ મજબૂત બનશે