હીંગ કરી દેશે બીમારીઓને છૂમંતર, જાણો ફાયદા
હીંગ રસોઈનો સ્વાદ વધારવાની સાથે બીમારીઓમાં પણ ફાયદાકારક
હીંગ ડાઈજેશન સુધારશે, પેટમાં દુખાવો કે બ્લોટિંગ જેવી સમસ્યા દૂર રાખશે
બ્લડ પ્રેશરથી પરેશાન હો તો કરો હીંગનું સેવન, બ્લડ સર્ક્યુલેશન સુધરશે
હીંગનું પાણી મેટાબોલિઝમ સુધારીને શરીરમાં વધારાની કેલરી દૂર કરશે
માથાનો દુખાવો થતો હોય તો હીંગ ખાવાની શરૂ કરો
હિંગમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ઈન્ફ્લેમેટ્રી ગુણ, બ્લડ સેલ્સને રિલેક્સ કરશે
Asafoetida will cure diseases, know the benefits
સમર સીઝનમાં સનબર્નથી બચવા અપનાવો આ ઉપાય