ફોટો સ્ટોરી

મિત્રો સાથે Katrina Kaif-Vicky Kaushalનું માલદીવ વેકેશન, જુઓ મનમોહક ફોટા

Text To Speech

કેટરિના કૈફે 16 જુલાઈએ તેનો 39મો જન્મદિવસ ઉજવ્યો. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પતિ વિકી કૌશલે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કરીને તેની લેડી લવને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. માલદીવમાંથી કેટરિનાનો એક સુંદર ફોટો શેર કરતા વિકીએ લખ્યું, ‘ બાર બાર દિન એ આયે, બાર બાર દિલ એ ગાયે, હેપ્પી બર્થ ડે માય લવ. વિકી કૌશલે જે રીતે કેટરીનાને તેના જન્મદિવસ પર ગીત ગાઈને શુભેચ્છા પાઠવી હતી, તે શૈલી તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

Back to top button