ખાંસી ખાઈને કંટાળી ગયા હો તો આ રીતે મેળવો આરામ

ખાંસી હેલ્થ સાથે જોડાયેલી એક કોમન સમસ્યા

વધુ ખાંસી આવે તો ગળા, પાંસળીઓ, પેટ અને માથાનો દુખાવો થઈ શકે

ખાંસી અસ્થમા, ટીબી અને ફેફસાના કેન્સની બીમારીનું પણ છે લક્ષણ

સીઝનલ ખાંસીને દૂર કરવા અપનાવો ઘરગથ્થુ નુસખા

આદુના ટુકડા કરી તેની પર મીઠું લગાવીને ખાવ

લસણને ઘીમાં સાંતળીને ગરમ ગરમ ખાવ

મરીને દેશી ઘી સાથે મિક્સ કરીને ખાવ

મુલેઠીના એક ટુકડાને મોંમા રાખીને ચૂસો, રાહત મળશે