19 માર્ચ 2024: મકર રાશિના જાતકોને શેરબજારમાં રોકાણ કરવાથી લાભ પ્રાપ્ત થઇ શકે
-
મેષ:
આજનો દિવસ મધ્યમ રહેશે. સામાજિક કાર્યોમાં પ્રતિષ્ઠા વૃદ્ધિના કાર્ય થશે
-
વૃષભ :
પરિવારના સભ્યોની સલાહથી કોઇ નવું કામ શરૂ કરી શકો છો. સંતાન તરફથી સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે
-
મિથુન:
પ્રોપર્ટી ડીલર માટે આજનો દિવસ સારો રહેશે. આજે માતા અને પિતાની તબિયતનું ધ્યાન રાખવું
-
કર્ક:
આજે કાર્યક્ષેત્રમાં કેટલીક અડચણોના કારણે ચિંતિત રહેશો. આજે કામને લઈને બહાર જવાનું થઇ શકે
-
સિંહ:
આજે તમારો દિવસ ઉત્સાહથી ભરેલો રહેશે. વધારે પડતો દેખાવ કષ્ટનું કારણ બની શકે
-
કન્યા:
આજે પ્રોપર્ટી ખરીદવા માટે ઉતમ દિવસ છે. સંબંધીઓ તરફથી સારા સમાચાર મળી શકે
-
તુલા:
નોકરીમાં ઉચ્ચ અધિકારીઓની મદદ મળશે. મનમાં શાંતિ તથા પ્રસન્નતાના ભાવ રહેશે
-
વૃશ્ચિક:
આજનો દિવસ મધ્યમ રહેશે. પાર્ટનરશીપના ધંધામાં આજે રોજ કરતાં વધુ ફાયદો થઈ શકે
-
ધનુ:
આજે તબિયતનું ધ્યાન રાખવું. મિત્રો સાથે બહાર ફરવાનું પ્લાનિંગ હોય તો વાહન સાવધાનીપૂર્વક ચલાવવું
-
મકર:
આજે ઓફિસમાં કામનું ભારણ વધી શકે. શેરબજારમાં રોકાણ કરવાથી લાભ પ્રાપ્ત થઇ શકે
-
કુંભ:
કરિયરની દ્રષ્ટીએ આજનો દિવસ ઉત્તમ રહેશે. આજે એકથી વધુ સ્ત્રોતથી ધન પ્રાપ્ત થવાથી મન પ્રસન્ન રહેશે
-
મીન:
સંપત્તિને લગતા પ્રશ્નોનોનો ઉકેલ આવશે. વધારે પડતો દેખાવ કષ્ટનું કારણ બની શકે