ગુજરાતટોપ ન્યૂઝ

GAS કેડરના 32 અધિકારીઓની બદલી, જાણો આખી યાદી

Text To Speech

ગાંધીનગર, 15 માર્ચ : આવતીકાલે દેશમાં લોકસભાની ચૂંટણી જાહેર થવાની છે એની સાથે જ આચારસંહિતા લાગી જવાની છે ત્યારે તે પહેલાં આજે શુક્રવારે સાંજે રાજ્ય સરકાર દ્વારા GAS કેડરના 32 અધિકારીઓની બદલીનો ઘાણવો કાઢ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પણ મહેસુલ, વહીવટી વિભાગમાં બદલી કાઢવામાં આવી હતી. ત્યારે આજે બદલી પામેલા અધિકારીઓની યાદી નીચે મુજબ છે.

Back to top button