ગરમીમાં ખૂબ ખાવ લાલ દ્રાક્ષ, હેલ્થને મળશે અઢળક લાભ
ગરમીમાં ચારે બાજુ જોવા મળશે લાલ, લીલી અને કાળી દ્રાક્ષ
લીલી અને કાળી દ્રાક્ષની સરખામણીમાં લાલ દ્રાક્ષ વધુ હેલ્ધી
એન્ટી ઓક્સિડન્ટ્સ્ અને ન્યુટ્રિઅન્ટ્સથી ભરપૂર, કેલ્શિયમ, આયરન અને વિટામીન એ-સીનો સારો સ્ત્રોત
ડાયાબિટીસ માટે ફાયદાકારક, બ્લડ શુગરને સ્પાઈક થતા રોકશે
એન્ટીઓક્સિડન્ટ્સ ધમનીઓને રિલેક્સ કરીને હાર્ટ એટેકનું રિસ્ક ઘટાડશે
આંખોની રોશની વધારશે. તેનું ફ્લેવેનોઈડ આઈ સેલ્સને રિલેક્સ કરશે
ફાઈબરથી રિચ હોવાથી વજન ઘટાડવા માટે પણ ફાયદાકારક
હાડકાને મજબૂત બનાવશે. હાડકાનું ઘનત્વ પણ વધશે
કોલેસ્ટ્રોલની છુટ્ટી કરવા રોજ સવારે ખાવ આ બીજ