ડાર્ક સર્કલની સમસ્યા પરેશાન કરતી હોય તો અપનાવો આ ઘરેલૂ નુસખા

અપર્યાપ્ત ઊંઘ, સતત ટીવી, મોબાઈલ કે કમ્પ્યૂટર જોવું, વિટામીનની કમી જેવા અનેક કારણ જવાબદાર

કેટલાક લોકોના ડાર્ક સર્કલ્સ જિનેટિકલ તો કેટલાકના થઈ શકે દૂર

પૂરતી ઊંઘ લો, રાતના અંઘારામાં સ્ક્રીન ટાઈમ ઘટાડો

ડાયેટમાં વિટામીન એ, ઈ અને સી જરૂર સામેલ કરો. વિટામીન્સ પ્રોપર લો

અળસી, દહીં અને હળદરનો પાવડર લગાવો

એક ચમચી અળસી પાવડર, પા ચમચી હળદર અને અડધી ચમચી દહીં મિક્સ કરો

અડધો કલાક આ પેસ્ટ લગાવીને સાફ કરો, ડાર્ક સર્કલ્સ ઘટશે