બદલાતી ઋતુમાં છાતીમાં જામી ગયો છે કફ? કરો આ ઘરેલું ઉપાય

શ્વાસ લેવામાં પડી શકે છે તકલીફ, ન્યુમોનિયાનો પણ ખતરો

ફુદીના તેલનો નાસ લેવાથી છાતીમાં જામેલો કફ ધીમે ધીમે બહાર નીકળશે

મીઠાના પાણીના કોગળા કરવાથી છાતીમાં જમા કફ નીકળશે, ગળાનો સોજો ઘટશે

લીંબુ રસ અને મધ મિક્સ કરીને પીવાથી છાતીનો સોજો ઘટશે, કફ નીકળવા લાગશે

તુલસી અને આદુની ચા ફાયદાકારક, એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર

મરી પાવડર અને મધ મિક્સ કરીને ચાટવાથી રાહત મળશે